સંપર્ક /

Contact Us

આણંદજી કલ્યાણજી પેઢી હસ્તકના તીર્થોમાં ચાલતા વિકાસકાર્યો તથા સર્વસાધારણ માટેની વિવિધ યોજનાઓ ઘડવામાં આવી છે. એની વિગતવાર માહિતી માટે પેઢીના મુખ્ય કાર્યાલય અથવા સંબંધિત તીર્થની પેઢીનો સંપર્ક કરવા વિનમ્ર વિનંતી છે.

આપનો નાનકડો સહયોગ પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરવામાં નિમિત બની જશે અને તીર્થ વિકાસ દ્વારા જિનશાસનની યત્કિંચિત્ સેવા કરવાનો અપૂર્વ અવસર પ્રાપ્ત થશે..

We Are Here

Map Data
Map data ©2016 Google
Map DataMap data ©2016 Google
Map data ©2016 Google

તીર્થ વ્યવસ્થા, સલાહ–સૂચન, દાન, સહયોગ, જીવદયા, પાંજરાપોળ જીર્ણોદ્ભાર વગેરે પ્રવૃત્તિઓ માટે પેઢીના સંપર્ક સૂત્રો:

શેઠ આણંદજી કલ્યાણજી પેઢી - મુખ્ય કાર્યાલય
શ્રેષ્ઠી લાલભાઇ દલપતભાઇ ભવન 25, વસંતકુંજ સોસાયટી, નવા શારદા મંદિર રોડ, પાલડી, અમદાવાદ-380007
ફોન: 26644502-26645430
સમય: સવારે 10-30 થી 1-30 અને 2 થી 3-30 કલાક સુધી (રવિવાર તથા રજાના દિવસો સિવાય)
Telefax : 079-2660 8244 Email: shree_sangh@yahoo.com
શેઠ આણંદજી કલ્યાણજી પેઢી - ઝવેરીવાડ કાર્યાલય
પટણીની ખડકી, ઝવેરી ચેમ્બર્સની બાજુમાં, ઝવેરીવાડ, અમદાવાદ-380001
ફોન : 079-25356319
સમય સવારે 10-30 થી 1-30 અને 2 થી 3-30 સુધી (રવિવાર તથા રજાના દિવસો સિવાય)
શેઠ આણંદજી કલ્યાણજી - મુંબઇ કાર્યાલય
શેઠ આણંદજી કલ્યાણજી , 1001, 10મે માળ, મેજેસ્ટીક શોપીંગ સેન્ટર, 114, જે.એસ. એસ. રોડ, ગિરગામ ચર્ચ નજીક ગિરગામ, મુંબઇ-400 004.
ટેલી નં. : (022) 23808048
(રકમ ભરવાનો સમય) : બપોરે 11-30થી સાંજના 5-30 સુઘી ( રવિવાર તથા રજાના દિવસો સિવાય )
શેઠ આણંદજી કલ્યાણજી પેઢી - પાલીતાણા
શ્રી રજનીશાંતિ માર્ગ પાલીતાણા-364270
ટેલી. નં. : 02848-252148, 253656 ફેક્સ : 02848-243348
સમય: સવારે 9 થી 12, બપોરે 2 થી 6

તમારા પ્રશ્નો મોકલો, બધા વિગતો ફરજિયાત છે.


Selected Language: Gujarati . Press F12 to change.