કારકિર્દી/

Career

શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને જોઈએ છે


મેનેજર/આસી. મેનેજર:-

ઉંમર 40 વર્ષથી વધુ - ગ્રેજ્યુએટ - ધાર્મિક કે સામાજીક સંસ્થાનો 5 વર્ષથી વધુ વહિવટી અનુભવ - સરકારી/બિનસરકારી સંસ્થાઓના કામકાજના જાણકાર. કોમ્પ્યુટર જાણકાર, ધર્મશાળા-ભોજનશાળા વહીવટ સાંભળી શકે તેવા, જૈન તીર્થસ્થાનોમાં રહી ફરજ બજાવી શકે તેવા ઉમેદવાર.

સુપરવાઇઝર/ક્લાર્ક :-

ઉંમર 25 વર્ષથી વધુ-ગ્રેજ્યુએટ-અંગ્રેજી, ગુજરાતી, હીન્દી, કોમ્પ્યુટર ટાયપિંગ, એકાઉન્ટના તથા કોમ્પ્યુટરના જાણકાર, જૈન તીર્થસ્થાનોમાં રહી ફરજ બજાવી શકે તેવા ઉમેદવાર.

પૂજારી :-

ઉંમર 22 થી વધુ- જૈન દેરાસરમા પુજારીની કામગીરીના અનુભવી, સેવાપૂજા, આંગી, ભોજકની કામગીરીના જાણકાર, બહારગામ રહી શકે તેવા,


ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે જૈન ધાર્મીક સિદ્ધાંતો,પ્રણાલિકાઓની જાણકારી ધરાવનારને અગ્રતા આપવામાં આવશે.

અરજદારે અભ્યાસ, અનુભવ વિગેરેની નકલો સાથે નીચેના સરનામે અરજી કરવી.શેઠ આણંદજી કલ્યાણજી પેઢી (ધાર્મિક ધર્માદા ટ્રસ્ટ)
'સહુને આનંદ સહુનુ કલ્યાણ'
"શ્રેષ્ઠી લાલભાઈ દલપતભાઈ ભવન"
25, વસંતકુંજ, નવા શારદા મદિર રોડ,
પાલડી,અમદાવાદ - 380007